Civiliance of Bhojrajpara, Latiroad, Gondal
Road Complain

Politics & Government

માનનીય સાહેબ શ્રી

હું ગોંડલ શહેર માં ભોજરાજપરા લાતી રોંડ વિસ્તાર માં રહું છું, અમારા વિસ્તાર માં છેલ્લા ઘણા વરસો થી નગર પાલિકા ડામર રોંદ નું કામ થાય તેવા મોઉખિક વચનો આપે છે પણ રસ્તા નું કામ ક્યારે પણ સારું થતું નથી. અમારા રસ્તો એકદમ કાચો રસ્તો થાય ગયો છે અને આખો દિવસ ધૂળ ની દમાંરીયો ઉડ્યા કરે છે, અને ચોમાસા માં તો મોટા મોટા ખાડા ભરાય ગયા હોય છે અને તેમાં કેટલા દિવસો સુધી પાણી ભરાયા હોય છે જે નગર પાલિકા માં ફરિયાદ કરીએ તો પણ કોઈ સાંભળતું નથી. તો તમને વિનંતી છે કે અમારા રસ્તા નું કામ જલ્દી સારું થાય અને ડામર રોંડ જલ્દી બને તેવી તમને અમે વિનંતી કરીએ છીએ. મહેરબાની કરીને અમારી આ વિનંતી પર ધ્યાન આપસો.

લી.

લાતી રોંડ વિસ્તાર ના રહેવાસી

ગોંડલ શહેર

ગુજરાત.


Company: Civiliance of Bhojrajpara, Latiroad, Gondal
Country: India
State: Gujarat
City: Rajkot
  <     >  

RELATED COMPLAINTS

HP Gas connection transfer to Inden gas agency
No isue SV / Cylender on Termination vouche

Nokia
Poor service miss behaviou

ICICI
Suffered badly because of ICICI Bank's Negligency

Geetanjli sales
Cheated and took our money

BMC/MCGM
Andheri east roads and traffic are disgusting. Andheri kurla road is abyssmal

Iptv bsnl
REFUND MODOM MONEY AND DOING FROGED WITH ME FROM YOUR MARKETING PERSONELS

ONIDA TV 29
TV NOT TURNING ON