Civiliance of Bhojrajpara, Latiroad, Gondal
Road Complain
માનનીય સાહેબ શ્રી હું ગોંડલ શહેર માં ભોજરાજપરા લાતી રોંડ વિસ્તાર માં રહું છું, અમારા વિસ્તાર માં છેલ્લા ઘણા વરસો થી નગર પાલિકા ડામર રોંદ નું કામ થાય તેવા મોઉખિક વચનો આપે છે પણ રસ્તા નું કામ ક્યારે પણ સારું થતું નથી. અમારા રસ્તો એકદમ કાચો રસ્તો થાય ગયો છે અને આખો દિવસ ધૂળ ની દમાંરીયો ઉડ્યા કરે છે, ...