Idea Cellular
FREEE BENEFIT OF SECONDS
- 01-24-2012
- 350
હું છેલ્લા બે વર્ષથી આઇડીયાનું પોસ્ટ પેડ વાપરું છું.
મારું પ્લાનમાં પ્રથમ ર૪૦૦૦ લોકલ સેકન્ડ મને દર મહિને ફ્રી મળવી જોઇએ.તે કયારેય મને પુરેપુરી મળી નથી.
આ બાબતમાં મે આઇડીયામાં વારંવાર વાત કરેલ પણ કોઇ જવાબ આપતું નથી.
આ બાબતને ગંભીર મુદો ગણી યોગ્ય નિરાકણ લાવવા વિનંતી.
Company: Idea Cellular
Country: India
State: Gujarat
City: Bhavnagar