Idea Cellular
FREEE BENEFIT OF SECONDS
હું છેલ્લા બે વર્ષથી આઇડીયાનું પોસ્ટ પેડ વાપરું છું. મારું પ્લાનમાં પ્રથમ ર૪૦૦૦ લોકલ સેકન્ડ મને દર મહિને ફ્રી મળવી જોઇએ.તે કયારેય મને પુરેપુરી મળી નથી. આ બાબતમાં મે આઇડીયામાં વારંવાર વાત કરેલ પણ કોઇ જવાબ આપતું નથી. આ બાબતને ગંભીર મુદો ગણી યોગ્ય નિરાકણ લાવવા વિનંતી. ...