ગુજરાત માં દારૂ વેચાતો ક્યારે બંધ થશે? ગુજરાત સૌથી વધુ દારૂ ઓઢવ, નરોડા અને નારોલ માં વેહ્ચાય છે. પોલીસ વાળાને બધીજ ખબર હોય છે છતાં પણ તે લોકો કીજ નથી કરતા અને આપના મુખ્યમંત્રી કહે છે કે ગુજરાત એક દમ સેફ છે પણ એમને તો જેમ કઈ ખબર જ ના હોય એવું કરે છે દરરોજ પોલીસ વાળા ત્યાંથી ૧૦૦ રૂપિયાનો હફતો લઈને આવે છે અને તેમના અડ્ડા ધમ ધોકર ચાલે છે ક્યાં સુધી આવું ચાલતું રેહશે???
અરે ઓઢવ માં નાના છોકરાને પણ દારૂના અડ્ડા વિશે પૂછો તો પણ એને ખબર છે પણ આપડી આ આંધળી સરકાર ને કંઈજ નથી ખબર એમને તો ખાલી પૈસા લેવાની ખબર છે.
મને એવું લાગે છેકે આપની ગુજરાત ની પોલીસ ને દારૂના અડ્ડા ખબર નહિ તો જેને પણ કઈ ખબર હોય દારૂના અડ્ડા વિશે તે કોમ્મેન્ત આપી આપડી પોલીસ ને ઇન્ફોર્મ કરો.
ઓઢવ માં પંચવટી મેદાન સામે ની ઝૂપડ પટ્ટી માં દેશી દારૂ વેહ્ચાય છે.
0 comments